Fraud / છેતરપિંડી મામલે જાણીતા ઉદ્યોગપતિ લક્ષ્મી મિત્તલના ભાઇની ધરપકડ

Lakshmi Mittal's brother Pramod Mittal arrested in Bosnia suspected fraud

લુકાવાસને ઉત્તર-પૂર્વી કસ્બામાં કોકિંગ પ્લાન્ટ જીઆઇકેઆઇએલથી સંબંધિત ફ્રૉડના મામલામાં મિત્તલ વિરૂદ્ધ કાર્યવાહી થઇ છે. એક હજાર કર્મચારીઓવાળા કોકિંગ પ્લાન્ટનું સંચાલન પ્રમોદ મિત્તલ 2003થી કરી રહ્યાં છે. તે જીઆઇકેઆઇએલના સુપરવાઇઝરી બોર્ડના પ્રેસિડેન્ટ છે. તેની પર પ્રભાવનો ઉપયોગ કરવાનો પણ આરોપ છે.

બ્રેકિંગ ન્યૂઝ