વાહ ! / મધ્ય પ્રદેશના એક ગામમાં 21 વર્ષની યુવતી બની સરપંચ, ગામલોકોએ ઢોલ નગાડા વગાડી ઉજવણી કરી

lakshika dagar 21 year old girl ujjain becomes youngest sarpanch

મધ્ય પ્રદેશના એક ગામમાં સૌથી નાની ઉંમરની મહિલા સરપંચ બની છે. આ મહિલા સાથે અન્ય 8 ઉમેદવારો પણ ચૂંટણી લડ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ