જામનગર / લગ્ન પ્રસંગમાં રૂપિયાનો વરસાદ, હેલિકોપ્ટરમાં આવી જાન

જામનગરમાં લગ્ન પ્રસંગમાં રૂપિયાનો વરસાદ કરાયો હતો. ચેલા ગામમાં હેલિકોપ્ટરથી જાન આવી અને અને લગ્ન પ્રંસગમાં 2 હજાર અને 500ની નોટોનો વરસાદ કરાયો. ચેલા ગામમાં અંદાજે એક કરોડ રૂપિયા ઉડાવવામાં આવ્યા હતા. ઋષિરાજ નામના યુવાનના લગ્નમાં નોટોનો વરસાદ કરાયો હતો.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x