લખીમપુર ખીરી કાંડ / ચાર મહિના બાદ જેલમાંથી છૂટ્યો મુખ્ય આરોપી આશીષ મિશ્રા, 129 દિવસ બાદ થયો છૂટકારો

lakhimpur kheri case accused ashish mishra may come out of jail on bail

લખીમપુર ખીરી હિંસા મામલામાં મુખ્ય આરોપી આશીષ મિશ્રા ઉર્ફ મોનૂની આજે 129 દિવસ બાદ જેલમાં છૂટકારો થયો છે. દેશના ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાના દિકરા આશીષ મિશ્રાને હાઈકોર્ટમાંથી ગત ગુરૂવારે જામીન મળી ગયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ