ખુલાસો / કોણ છે લખ્ખા સિધાના જેણે 25 જાન્યુઆરીની રાતે યુવાનોને કહ્યું હતું દિલ્હીમાં આપણી રીતે...

lakha sidhana whose name came in delhi violence

દિલ્હીમાં 26 જાન્યુઆરીના રોજ લાલ કિલ્લા પર થયેલી હિંસા મામલે લખ્ખા સિધાનાનું નામ સામે આવ્યું છે. તેઓ પંજાબના રહેવાસી છે, સિધાના એક સમયે અપરાધની દુનિયાના બેતાજ બાદશાહ ગણાતા હતા અને ત્યારબાદ તેઓ રાજનીતિમાં આવ્યા પછી સમાજસેવાના કામમાં લાગી ગયા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ