ન ભૂતો ન ભવિષ્યતિ / અમદાવાદમાં 1 લાખથી વધુ મિલકતોને તંત્ર લગાવી ચૂક્યું ખંભાતી તાળાં, મેગા સીલિંગ ઝુંબેશે ડિફોલ્ટર્સને કરી દીધા દોડતા

lakh properties in Ahmedabad have been locks mega sealing defaulters

કોર્પોરેશનના અત્યાર સુધીના ઇતિહાસમાં અમદાવાદમાં 1 લાખથી વધુ મિલકતોને સીલ કરાઈ છે. જેને લઈને ટેક્સ સીલિંગ ઝુંબેશે ડીફોલ્ટર્સને દોડતા કરી દીધા છે.

બ્રેકિંગ ન્યૂઝ