દુર્ઘટના / સુરેન્દ્રનગરઃ તળાવમાં પડી ગયેલા બાળકને બચાવવા ગયેલા અન્ય બે સભ્યો પણ ડૂબ્યા, એકજ પરિવારના 3 સભ્યોના મોત

lake Drowned three death Chokdi village Surendranagar

સુરેન્દ્રનગરના ચોકડી ગામે અરેરાટી મચાવતી ઘટના સામે આવી છે. જેમાં એકજ પરિવારના ત્રણ લોકો તળાવમાં ડૂબ્યા છે. એક બાળકને બચાવવા જતા અન્ય બે લોકો ડૂબ્યા. આ ઘટનામાં એકજ પરિવારના ત્રણ સભ્યોના મોત નિપજ્યાં છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ