નિવેદન / બાળકોના મોત મામલે અમિત શાહ બોલ્યાં, માતાઓની હાય લાગશે ગેહલોત સાહેબ

laid out at jk lon hospital before health minister visit

રાજસ્થાનના કોટા સ્થિત જેકે લોન હોસ્પિટલમાં સારવાર દરમિયાન 100થી વઘુ બાળકોના મોત બાદ ગેહલોત સરકારને વિપક્ષે આડેહાથ લીધી છે. પરંતુ આ તમામ બાબતો વચ્ચે રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી રઘુ શર્માએ હોસ્પિટલની મુલાકાતે પહોંચતા ગ્રીન કારપેટ પાથરીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જો કે, ત્યારબાદ તેને હટાવી લેવામાં આવી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ