સેવા / અહીં મહિલા પોલીસ જોવા મળી આદર્શ શિક્ષિકાનાં રૂપમાં, વંચિત બાળકો માટે કર્યુ એવું કામ કે...

Lady policeman educated students after on police duty in UP

ના આ કોઈ સામાન્ય શાળા નથી અને આ કોઈ સાધારણ શિક્ષિકા નથી. તમે ઘણી શાળા જોઈ હશે પરંતુ આ એક એવી પાઠશાળા છે કે જેમાં ન તો કોઈ ફીસ લેવામાં આવે છે અને ન તો બાળકોને રાહ જોવરાવવામાં આવે છે. કેમ કે અહીંયા ભણાવવા માટે ખુદ પોલીસવાળી મેડમ આવે છે. જે દરરોજ પોતાની ડ્યૂટી પૂરી કર્યા બાદ બાળકોને અભ્યાસ કરાવવા લાગી જાય છે. પોલીસની ઉમદા છાપ દર્શાવતી વાત ઉત્તરપ્રદેશનાં બુલંદશહરનાં ખર્જા ગામથી સામે આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ