વિવાદ / સુનિતા યાદવનો વધુ એક વીડિયો વાયરલ : કહ્યું હું એકલી 80ને ભારે પડું, મંત્રીના દીકરાને કહ્યાં અપશબ્દો

lady LR Sunita Yadav Surat kumar kanani son kishor kanani video viral

સુરતની વિવાદાસ્પદ લેડી LR સુનિતા યાદવની દાદાગીરીનો વીડિયો વાયરલ થયા બાદ તે સતત સમાચારમાં છે. ત્યારે  સુનિતા યાદવનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં સુનિતાએ ધમકીની ભાષામાં કાનાણીને પોતાના પુત્રને સમજાવી દેવા કહ્યું હતું.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x