Womens Day Special / આ મહિલા IAS અધિકારીએ ઋતુસ્ત્રાવની જાગૃતિ માટે શરુ કર્યું કઈક આવું; કામ જાણીને કરશો સલામ

Lady IAS officer from West Bengal initiates menstruation hygiene management campaign

પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાના આરમબાગના સબ ડિવિઝનલ ઓફિસર મિસ લક્ષ્મીભવ્યા તન્નીરુએ તેમના પ્રદેશમાં લલના કૅમ્પેઈન શરુ કર્યું છે. લક્ષ્મીએ પશ્ચિમ બંગાળના ગ્રામીણ વિસ્તારોમાં મેન્સ્ટ્રુઅલ હાઇજીન મેનેજમેન્ટ એટલે કે ઋતુસ્ત્રાવ દરમિયાનની તકેદારી ઉપર અભિયાન શરુ કર્યું છે. VTVગુજરાતી.com દ્વારા શરુ કરવામાં આવેલ લાલ ‘નિ’શાન અભિયાન અંતર્ગત આવી મહિલાઓની યશગાથાઓ લોકો સુધી પહોચાડવામાં આવી રહી છે. તો આવો જાણીએ આ મહિલા અધિકારીની કહાની... 

બ્રેકિંગ ન્યૂઝ