હૉલીવૂડ સિંગર લેડી ગાગાએ સંસ્કૃતના આ શ્લોકનું કર્યું ટ્વીટ, લોકોએ કહ્યું- 'જય શ્રી રામ'|Lady Gaga Tweets In Sanskrit

વાયરલ / હૉલીવૂડ સિંગર લેડી ગાગાએ સંસ્કૃતના આ શ્લોકનું કર્યું ટ્વીટ, લોકોએ કહ્યું- 'જય શ્રી રામ'

Lady Gaga Tweets In Sanskrit

હૉલીવૂડની જાણીતી સિંગર અને એક્ટ્રેસ લેડી ગાગાએ રવિવારે પોતાના એક ટ્વીટથી ઇન્ટરનેટ પર ખળભળાટ મચાવી દીધો છે. લેડી ગાગાએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર એક સંસ્કૃત શ્લોકની પોસ્ટ કરી, જેને વાંચીને ભારતીય યૂઝર્સ ખુશ થઈ ગયા હતા.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ