ફાયદાકારક / હાઈ બીપીને કન્ટ્રોલ રાખવામાં ગબજનો ફાયદો આપે છે આ શાક, આ રીતે કરો ઉપયોગ

Lady finger or okra is effective in controlling high BP

ઘણી વખત ઝટકાથી ઉઠવા પર અથવા તો ચાલતી વખતે અચાનક લોકોનું માથું ભમવા લાગે છે અને આંખો સામે અંધારું છવાઈ જાય છે. આ સમસ્યા બીપીના દર્દીઓમાં જોવા મળે છે. જે લોકોના બીપીનું લેવલ 120/80 mmHgથી વધુ હોય છે તેમને ડોક્ટરને અવશ્ય બતાવવું જોઈએ. અચાનક બીપી હાઈ થઈ જવું ઘાતક સાબિત થઈ શકે છે. હાઈ બીપી હાર્ટ એટેક, સ્ટ્રોક અને બ્રેન ડેમેજ જેવી ગંભીર સમસ્યાઓનું કારણ બની શકે છે. જેથી તેને કંટ્રોલ કરવા ખાનપાન પર ધ્યાન આપો અને ખાસ કરીને તમારી ડાયટમાં ભિંડા સામેલ કરો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ