MCD Election 2022 / તમે મફલર નથી પહેર્યું...મહિલાનો પ્રશ્ન સાંભળી કેજરીવાલ પણ ખડખડાટ હસી પડ્યાં, જુઓ Video

Lady asked kejriwal, aapne muflar bhi nahi pehna video

દિલ્હી નગર નિગમ MCDની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ સહિત આમ આદમી પાર્ટીની વચ્ચે આરોપોનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. એક મહિલાએ કેજરીવાલ પર મફલર ન પહેરવા પર પ્રશ્ન પૂછ્યો અને કેજરીવાલે જાણો શું કહ્યું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ