બ્રેકિંગ ન્યુઝ
VTV / ladoo cake for delhi bjp before election results counting
vtvAdmin
Last Updated: 09:39 AM, 23 May 2019
જે પરીણામ બાદ સાંજે ઉજવણી તરીકે કાપવામાં આવશે. આ કેક ઉપરાંત 4-5 કિલોના 9 કેક બીજેપીના કેન્દ્રીય કાર્યાલયમાં કાપવાનો ઓર્ડર કરવામાં આવ્યો છે. તૈયારીઓથી સ્પષ્ટ છે કે બીજેપી આ ચૂંટણીમાં પોતાની જીતને લઇને આશ્વસ્થ છે.
ADVERTISEMENT
દિલ્હીમાં લોકસભાની સાત સીટ છે જેમા ગત ચૂંટણીમાં તમામ સીટો પર બીજેપીએ જીત મેળવી હતી. આ વખતે દિલ્હીમાં ત્રિકોણીય જંગ છે. બીજેપી અને કોંગ્રેસ ઉપરાંત આપ પાર્ટી પણ ચૂંટણીમાં ઉતરી છે. પૂર્વી દિલ્હી બીજેપી પ્રદેશ અધ્યક્ષવ મનોજ તિવારીનો મુકાબલો પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરીષ્ઠ નેતા શીલા દિક્ષીત સાથે છે.
ADVERTISEMENT
આ ઉપરાંત દિલ્હીમાં કેટલાય એવા સ્ટાર મેદાનમાં છે જે રાજનીતિમાં એકદમ નવા ખેલાડી છે. ગાયક હંસરાજ હંસ અને ક્રિકેટર ગૌતમ ગંભીર પણ પોતાની રાજનીતિક કરીયરની શરૂઆત કરી ચૂક્યા છે. તથા બીજેપીની ટિકિટ પર ચૂંટણી મેદાનમાં છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.