બેઠક / LAC પર ભારત-ચીન વચ્ચે ચાલી રહેલા ઘર્ષણ મામલે 12 ઓક્ટોબરે થશે કોર કમાન્ડર સ્તરની ચર્ચા

ladakh standoff india china corps commander level talks 12 october

ભારત અને ચીન વચ્ચે મે મહિનાની શરૂઆતથી વાસ્તવિક નિયંત્રણ રેખા(LAC) પર તણાવ ચાલી રહ્યો છે. તેવામાં ઘર્ષણને ઓછો કરવા માટે પૂર્વી લદ્દાખ સેક્ટરમાં 12 ઓક્ટોબરે કોર કમાન્ડર-સ્તરીય બેઠક યોજાશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ