ધમકી / ...નહીં તો ચીન યુદ્ધ માટે તૈયાર, સંસદમાં રક્ષામંત્રીના નિવેદન બાદ ડ્રેગનની પોકળ ધમકી

Ladakh Standoff Global Times Threaten India Implement Five Point Consensus Otherwise China Ready For War

ગઈકાલે સંસદમાં રક્ષામંત્રી રાજનાથ સિંહે આપેલા નિવેદન બાદ ચીનને મરચા લાગ્યા છે, સરહદ પર માર ખાઈ જતું ડ્રેગન હવે પોકળ ધમકીઓ આપી રહ્યું છે કે જો ભારત પાંચ સૂત્ર સમજૂતીને નહીં માને તો ચીની સેના તૈયાર છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x