છોટા ઉદેપુર / આ ગુજરાત કોણે બનાવ્યું? રોડ કનેક્ટિવિટીના અભાવે પ્રસૂતાને ઝોળીમાં લઈ જવા મજબૂર, નસવાડીનું કુકરદા ગામ વિકાસથી વંચિત

Lack of road connectivity in Kukarda village in Naswadi

નસવાડીમાં આવેલા કુકરદા ગામમાં રોડ કનેક્ટિવિટીનો સંપૂર્ણ અભાવ હોવાથી હોસ્પિટલ પહોંચવા માટે અનેક જહમેત ઉપાડવી પડે છે, 108 એમ્બ્યુલન્સ આ ગામમાં પહોંચી શકતી નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ