ફાયદાકારક / આ 1 કમીને કારણે થાય છે સખત હેર ફોલ અને હેર લોસ, બચવા આ ઉપાય આજથી જ અપનાવો

Lack of iron increase hair fall and hair loss problem

મહિલા હોય કે પુરષો બધાંને પોતાના વાળથી બહુ જ પ્રેમ હોય છે કારણ કે, સુંદરતા વધારવામાં તે મહત્વપૂર્ણ ખૂબ જ ભૂમિકા ધરાવે છે. રોજ 50થી 100 વાળ ખરવા સામાન્ય વાત છે પણ જો તેનાથી પણ વધારે વાળ ખરવા લાગે અને તેની જગ્યાએ નવા વાળ ન ઉગે તો ટાલ પડવાનો ખતરો વધી જાય છે. એમાંય આજકાલ દરેકને વાળ ખરવાની સમસ્યા હોય છે. પણ શું તમે જાણો છો વાળ ખરવા પાછળ આમ તો ઘણાં કારણો હોઈ શકે છે પણ એક સૌથી મોટું કારણ છે શરીરમાં આયર્નની કમી. જી હાં, આ કારણે પણ સખત હેર ફોલ થાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ