રિયાલીટી ચેક / અમદાવાદની ખાનગી બસોમાં ફાયર સેફ્ટીનો અભાવ, VTVના રિયાલીટી ચેકમાં ચોંકાવનારા ખુલાસા

Lack of fire safety in 80% of private buses in Ahmedabad

અમદાવાદમાં VTV દ્વારા ખાનગી બસોમાં ફાયર સેફ્ટીને લઈને રિયાલીટી ચેક કરવામાં આવ્યું. જેમા સામે આવ્યું કે શહેરમાં 80 ટકા બસો ફાયર સેફ્ટી વગર દોડી રહી છે.

બ્રેકિંગ ન્યૂઝ