ભારત-ચીન વિવાદ / રાહુલ ગાંધીના પ્રધાનમંત્રી મોદી પર મોટા પ્રહાર, કહ્યું- ચીન સામે ઉભા રહેવાનું ભૂલી જાઓ, PMમાં હિમ્મત નથી કે...

lac india china stand off congress rahul gandhi attacks modi government

લદ્દાખમાં LAC પર ચીનની સાથે ચાલી રહેલા તણાવ પર કોંગ્રેસે મોદી સરકાર પર પ્રહાર કર્યા છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર વાર કર્યા છે. તેમણે કહ્યું કે, ભૂલી જાઓ કે આપણે ચીન સામે ઉભા થઇ શકીએ. પ્રધાનમંત્રી મોદીમાં આટલી હિમ્મત નથી કે તેઓ ચીનનું નામ પણ લઇ શકે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x