આતંકવાદ / જમ્મૂ કાશ્મીરમાં આતંકવાદીઓએ 72 કલાકમાં 3 હત્યા કરી, વેપારીઓમાં ભયનો માહોલ

Labourer From Chhattisgarh Killed By Terrorists In jammu kashmir

જમ્મૂ-કાશ્મીરના મોટાભાગના વિસ્તારમાંથી, કરફ્યૂ હટાવી લીધા બાદ, આંતકીઓએ ફરીવાર માથું ઉંચકવાનું શરૂ કર્યું છે. આંતકીઓ બહારથી આવેલા વેપારીઓને નિશાન બનાવીને ખીણવિસ્તારમાં શાંતિ અને વ્યવસ્થા ભંગ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઘાટીમાં છેલ્લાં 72 કલાકમાં એક બાદ એક થયેલી ત્રણ હત્યાઓથી બીજા રાજ્યોમાંથી અહીં આવતા વેપારીઓમાં ભયનો માહોલ ઉભો થયો છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ