આનંદો / સરકારે આપી વધુ એક મોટી ભેટ, હવે પેટ્રોલ પંપની લાંબી લાઈનમાં ઊભું નહીં રહેવું પડે

Labour Minister launches Humsafar mobile app for doorstep diesel delivery

રાષ્ટ્રીય પાટનગર નવી દિલ્હીમાં હોટલ, હોસ્પિટલ અને હાઉસિંગ સોસાયટીઓ હવે ટૂંક સમયમાં જ ઘેર બેઠાં ડીઝલની ડિલિવરી પ્રાપ્ત કરી શકશે. આ માટે સોમવારે 'હમસફર' નામની મોબાઇલ એપ્લિકેશન પણ લોંચ કરવામાં આવી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x