કરૂણતા / લૉકડાઉન વચ્ચે વાયરલ થઇ વધુ એક તસવીર, જોઇને આંખો ભીની થઇ જશે

labour migrant worker woman pets photo viral

કોરોના વાયરસના વધતા કહેરને પગલે દેશમાં કેન્દ્ર સરકાર દ્વારા 24 માર્ચથી લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. ત્યારબાદથી લાખો શ્રમિકો પોતાના વતન તરફ પરત ફરી રહ્યા છે. આ દરમિયાન કેટલીક એવી તસવીરો પણ વાયરલ થઇ રહી છે, જે જોઇને હ્રદય દ્રવી ઉઠે છે. ત્યારે ફરી એકવાર ઇન્ટરનેટ પર એક વૃદ્ધ મહિલાની તસવીર વાયરલ થઇ રહી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ