ગુનો / અહીં સરકારી લેબ ટેક્નીશિયને મહિલાની યોનીમાંથી કોરોનાના સ્વોબ લીધા પછી થયું એવું કે...

lab technician alpesh deshmukh took swab sample of corona from female private part

મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લામાં કોરોના વાયરસ સંક્રમણની તપાસ માટે આવેલી મહિલાની યોનીમાંથી સ્વોબના નમૂના લીધા હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાનો રાજ્યના વિરોધ શરુ થઈ ગયો છે. બીજી તરફ અમરાવતી પોલીસે સ્વોબના નમૂના લેનારા ટેક્નિશિયનની દુષ્કર્મના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. પોલીસે ગુરુવારે આ માહિતી આપી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ