"ખૂનની ધારથી મર્દ ડરી ગયો?" આ કવિતા માસિક ધર્મને અપવિત્ર સમજનાર માટે લપડાક સમાન | laal nishaan campaign reader story and poem submitted on Vtv Gujarati 

વાચકની વાત / #LaalNiShaan "ખૂનની ધારથી મર્દ ડરી ગયો?" આ કવિતા માસિક ધર્મને અપવિત્ર સમજનાર માટે લપડાક સમાન

laal nishaan campaign reader story and poem submitted on Vtv Gujarati 

વાચકોનો ખોબલેને ખોબલે અભિપ્રાય મળી રહ્યો છે એ બદલ આભાર. અહીં એવા જ એક વાચક દિપકની સ્ટોરી અમે શેર કરી રહ્યા છીએ. VTVGujarati.com ના #LaalNiShaan અભિયાનમાં જોડાવવા બદલે દિપકને સલામ છે. તમે પણ અમને સહકાર આપીને આ સામાજીક અભિયાનને આગળ ધપાવવા નિમિત્ત બનશો. અને હા #LaalNiShaan સાથે સોશિયલ મીડિયામાં પોસ્ટ, વીડિયો અને ફોટોસ શેર કરી આ અભિયાનને વધુને વધુ સફલ બનાવશો. તમે પણ અમને મોકલી શકો છો તમારા વિચારો.  

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ