IPL AUCTION / કોહલીની ટીમે લગભગ આ 7 ફૂટ ઊંચા ક્રિકેટર માટે ખર્ચ્યા 15 કરોડ, જાણો કોણ

Kyle Jamieson Becomes Fourth-Most Expensive Buy In IPL History, Goes To RCB For Rs 15 Crore

આઈપીએલ 2021 ની સીઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (આરસીબી)એ ન્યૂઝિલન્ડના 7 ફૂટ 8 ઈંચ લંબાઈ ધરાવતા ફાસ્ટ બોલર કાઈલ જેમિસનને 15 કરોડની તગડી રકમમાં ખરીદ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ