તમારા કામનું / SBIનાં ખાતા માટે આજથી KYC ફરજિયાત, નહીં કરાવો તો થશે આ મોટુ નુક્સાન

KYC must for SBI account holders

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ તેનાં ગ્રાહકો માટે કેવાયસી પ્રક્રિયાને ફરજિયાત કરી દીધી છે. જેનો અર્થ છે કે હવે વગર કેવાયસીએ એકાઉન્ટનો ઉપયોગ કરી શકાશે નહીં.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ