IPL 2020 / KXIP vs CSK: એકપણ વિકેટ ગુમાવ્યા વિના ચેન્નઇએ મેચ જીતી, પંજાબ 10 વિકેટથી હાર્યું

KXIP vs CSK IPL 2020 Chennai Super Kings won

મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશીપ વાળી ચેન્નઇ કિંગ્સ IPLના એક મુકાબલામાં કિંગ્સ ઇલેવન પંજાબને ભારે પડી છે. ચેન્નઇએ પંજાબને 10 વિકેટથી હરાવતા જીતના ટ્રેક પર વાપસી કરી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ