સંકટ / કુવૈત લેવા જઇ રહ્યું છે એવો નિર્ણય જેના કારણે ભારતીયોની નોકરી પર છવાશે સંકટ

Kuwait expat bill cleared 7 lakh Indians could be forced to leave

કોરોના વાયરસની મહામારી વચ્ચે કુવૈતની નેશનલ એસેંબલીની કાનૂની અને વિધાનસભા સમિતિએ વિદેશી શ્રમિકોની સંખ્યા ઘટાડવા માટે એક બિલના ડ્રાફટને મંજૂરી આપી દીધી છે. જો કાયદો પસાર થઇ જશે તો ઓછામાં ઓછા 7 લાખ ભારતીયોને ખાડી દેશ છોડવાનો નિર્ણય લેવો પડે  તેવી શક્યતા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ