ગૌરવ / KBCમાં કચ્છના 'કર્મવીર' પાબીબેન : બિગ બી રહી ગયા દંગ, તેમના નામની છે વેબસાઈટ, હોલીવુડમાં પણ તેમનો ડંકો

 Kutch's 'Karmaveer' Pabiben on KBC

પોતાના માટે તો બધા કરે બીજા માટે કંઇક કરવા માટે મન અને ધગશ જોઇએ. બીજાને આપણી જુની વસ્તુ આપી દેતા પણ જીવ ન ચાલે ત્યારે બીજા માટે ઘસાઇ જવાની તાકાત પણ બધામાં હોતી નથી. સોની ટીવી પર દર શુક્રવારે કર્મવીર નામનો એક સ્પેશ્યલ એપિસોડ આવે છે જેમાં ખરા જીવનમાં કર્મવીરોની કથની કહેવામાં આવે છે અને તેમની સાથે તે ગેમ રમવામાં આવે છે. આ શુક્રવારે આપણા ગુજરાતના કચ્છથી પાબીબેન રબારી અમિતાભ બચ્ચનની સામે હૉટસીટ પર બેસશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ