વેકેશન / કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા... સફેદ રણને જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટયાં

kutch white desert rann utsav

દિવાળીના મીની વેકેશનમાં ક્ચ્છ જિલ્લામાં પ્રવાસીઓ વેકેશન માણવા પહોંચી રહ્યાં છે. રજાઓના સમયગાળામાં હજારો મુલાકાતીઓ કચ્છનાં રમણીય સ્થાનોની મુલાકાત લઈ રહ્યાં છે. દેશ અને દુનિયાના પ્રવાસીઓ સફેદ રણને જોવા ઉમટી રહ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ