ભૂજ / કચ્છમાં ટ્રક, બાઇક અને છકડા વચ્ચે અકસ્માત, 11 લોકોનાં મોત

Kutch Triple Accident 5 death

કચ્છ ભુજના માનકુવા-સામત્રા રોડ પાસે ત્રિપલ અકસ્માતની ઘટના સામે આવી છે. હાઈવે પર ટ્રક, બાઈક અને છકડા વચ્ચે અકસ્માત થયો હતો. આ ઘટનામાં અત્યાર સુધીમાં કુલ 11 લોકોના મોત થયા છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ