કચ્છ / લાકડિયા સ્ટેશન નજીક ગૂડ્સ ટ્રેનના વેગન પાટા પરથી ખડી પડ્યાં, સદનસીબે મોટી દૂર્ઘટના ટળી

kutch train goods train boogy down in railway track

રાજ્યના કચ્છમાં આજે ગુડઝ ટ્રેન પાટા પરથી ખડી પડી હતી, જોકે સદ્દનસીબે મોટી દૂર્ઘટના ટળી ગઇ હતી અને રેલવેના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ