લો બોલો! / કચ્છનો તલાટી જેલમાં માથા પછાડી જખમી થયો આરોપ મૂક્યો પોલીસ ઉપર, CCTV કેમેરાએ ભાંડો ફોડ્યો

kutch Talati blam to police hit him but CCTV footage proved to wrong him

કચ્છના ફરાદી ગામના તલાટીએ જાતે જ જેલના સળિયે માથા પછાડીને જખમી થયો અને આરોપ પોલીસ ઉપર લગાવ્યો કે પોલીસે મને લોખંડના સળિયાથી માર્યો પણ તલાટી કેમેરાની ત્રીજી આંખ એટલે કે, CCTV કેમેરાને ભુલી ગયો હતો. તેણે જેલમાં આવીને જે ઉધમ મચાવ્યો હતો અને પોતાની જાતને નુકસના પહોંચાડ્યુ હતુ તે તમામ હરકતો CCTV કેમેરમાં કેદ થઈ ગઈ હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ