Shu Plan / કચ્છ રણોત્સવ | Kutch Ranutsav 2022 : White Rann

ગુજરાતનું કચ્છ વિશ્વ વિખ્યાત પોતાના કલ્ચર અને ખાસ કરીને સફેદ રણ માટે જાણીતું છે અને લોકપ્રિય પણ છે. આવામાં કચ્છના સફેદ રણની નજીક રણોત્સવનું આયોજન સોને પે સુહાગા જેવું હોય છે. આ વખતે પણ 20 ફેબ્રુઆરી 2022 સુધી ધોરડો ખાતે દર વર્ષની જેમ આયોજન કરાયું છે. ત્યારે જુઓ સફેદ રણનો અનુભવ આ વર્ષે કેવો રહેશે...

બ્રેકિંગ ન્યૂઝ