Shu Plan / Tent City કચ્છના સફેદ રણમાં જાણે સ્વર્ગ ઉતર્યુ

કચ્છડો બારે માસ! ભાઈ ગુજરાતમાં રણ ઉત્સવનો અનુભવ જિંદગીમાં એક વાર નહીં પણ વારંવાર લેવા જેવો ખરો. ખરેખર જલસો પડી જાય! અને હવે આ Video જોઈને તો તમને પક્કું ખબર પડી જશે કે શા માટે સદીના મહાનાયક બચ્ચનસાબ પણ કહેતા સંભળાય છે કે કચ્છ નહીં દેખાય તો કુછ નહીં દેખા!

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ