જળમગ્ન / રણપ્રદેશ કચ્છમાં જળબંબાકારની સ્થિતિ, અનેક ગામમાં પાણી ઘૂસ્યા, નખત્રાણા-નલિયા મુખ્ય માર્ગનું ધોવાણ

kutch rainfall 24 hours nakhatrana abdasa

કચ્છમાં બે દિવસથી વરસી રહેલા વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. 24 કલાકમાં ભારે વરસાદના કારણે રણ પ્રદેશ કચ્છમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ધોધમાર વરસાદને કારણે કચ્છ જળમગ્ન થઈ ગયું છે. કચ્છના નખત્રાણામાં 13 ઇંચ, રાપરમાં 9 ઈંચ અને અબડાસામાં 10 ઇંચ વરસાદ ખાબક્યો હતો.

બ્રેકિંગ ન્યૂઝ