દુઃખદ / પાટણના સાંતલપુર પાસે ટ્રક અને પોલીસ જીપ વચ્ચે અકસ્માત, કચ્છના PSIનું નિધન

Kutch PSI dies in accident between truck and police jeep near Santalpur

પશ્ચિમ કચ્છ પોલીસની જીપને અકસ્માત નડ્યો. પાટણના સાંતલપુર પાસે ટ્રક અને પોલીસની જીપ વચ્ચે અકસ્માત સર્જાતા કચ્છના PSI કે. એફ વસાવાનું અવસાન થયું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ