ગંભીર આરોપ / કચ્છના મુન્દ્રા પોલીસ મથકમાં પૂછપરછ દરમિયાન યુવકનું શંકાસ્પદ મૃત્યુ થતા પોલીસ પર ઉઠયા સવાલ

kutch police interrogation men death

કચ્છના મુન્દ્રા પોલીસ મથકમાં પૂછપરછ દરમિયાન યુવકનું શંકાસ્પદ મૃત્યું થતા પોલીસ સામે સવાલ ઉઠી રહ્યાં છે. ઘરફોડ ચોરીના કેસમાં યુવકની પૂછપરછ ચાલી રહી હતી. જો કે પૂછપરછ દરમિયાન યુવકને છાતીમાં દુઃખાવો થયાની ફરિયાદ ઉઠી હતી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ