કચ્છ / હાજીપીરમાં NDRFની ટીમે કર્યું રેસ્કયું, બાળકીને વ્હાલ કરતાં સર્જાયાં લાગણીસભર દ્રશ્યો

Kutch NDRF rescue Child

કચ્છના સરહદી વિસ્તારમાં આવેલ હાજીપીરમાં એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે. ભારે વરસાદના કારણે એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી હતી. જેમાં એનડીઆરએફની ટીમ  અને પશ્ચિમ કચ્છ પોલીસની ટીમ દ્વારા હેલિકોપ્ટરથી લોકોને રેસ્કયું કરવામાં આવ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ