કચ્છડો બારે માસ / ગુજરાતમાં પણ જોવા મળશે વાઘા-અટારી બોર્ડર જેવો નજારો, 'સીમાદર્શન પ્રોજેક્ટ'નું આજે અમિત શાહ કરશે ઉદ્ઘાટન

Kutch nada bet Project Will Be Inaugurated By Amit Shah On Sunday

ભારત-પાકિસ્તાન બોર્ડર નડા બેટ પર હવે જોવા મળશે વાઘા બોર્ડર જેવો નજારો. ગુજરાતના લોકો અત્યાર સુધી સીમાદર્શન માટે વાઘા-અટારી બોર્ડર પર જતા હતા. પરંતુ હવે ત્યાં જવાની જરૂર નથી.ગુજરાતમાં પણ જોવા મળશે એ નજારો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ