VIDEO / CMએ મૌખિક ખાતરી આપ્યા બાદ મેં રાજીનામું આપ્યું છે : પ્રદ્યુમનસિંહ જાડેજા

kutch mla pradyumansinh jadeja Statement after resignation social media video

રાજ્યસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે કોંગ્રેસમાંથી એકસાથે 5 ધારાસભ્યોએ રાજીનામું ધરી દેતા ખળભળાટ મચી જવા પામ્યો છે. જેમાં સામેલ અબડાસા બેઠકના પ્રદ્યુમનસિંહ જાડેજાએ રાજીનામું આપવા મામલે પોતાના મતક્ષેત્રના વિકાસ માટે રાજીનામું આપ્યું હોવાની વાત કરી હતી. 

બ્રેકિંગ ન્યૂઝ