દૂર્ઘટના / કચ્છમાં નવા નીરની વધામણાં વખતે ભાજપના ધારાસભ્યની હાજરીમાં યુવાન ડુબ્યો

kutch mandvi bjp MLA Virendrasinh jadejas program man death in pond

કચ્છના મુંદ્રાના તળાવમાં યુવાન ડૂબવાના મામલે કોંગ્રેસે આક્ષેપ કર્યા છે. ધારાસભ્ય, ગ્રામ પંચાયત અને તંત્ર સામ આક્ષેપ કર્યા છે. કેમકે, નવા નીરની વધામણીના કાર્યક્રમમાં અતિ ઉત્સાહમાં સુરક્ષાને નેવે મુકાી હોવાના આક્ષેપ લગાવવામાં આવ્યા છે. ભાજપના ધારાસભ્યની હાજરીમાં યુવાન ડુબ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ