બર્બરતા / VIDEO : કચ્છમાં પ્રેમીયુગલ સાથે પરિવારે જે કર્યું તે જોઈને તમારા રૂંવાડા ઉભા થઈ જશે

 kutch love birds Video viral

કચ્છમાં પ્રેમી યુગલ મારામારીનો વીડિયો વાયરલ થયો છે. રાપર નજીક લાકડાવાંઢ વિસ્તારનો વીડિયો હોવાનું જણાઈ રહ્યુ છે. બાલાસર પોલીસ મથકે 3 સામે ફરિયાદ નોંધાઇ છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ