કચ્છ / સામખિયાળી હાઇવે પર હિટ એન્ડ રનમાં બાઇકસવાર પોલીસકર્મીનું મોત

Kutch Hit and run police death

રાજ્યમાં હિટ એન્ડ રનની ઘટનાઓ વારંવાર જોવા મળતી હોય છે. આજરોજ કચ્છના સામખિયાળી પાસે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં અજાણ્યા વાહન ચાલકે બાઇકસવાર પોલીસકર્મીને ટક્કર મારતાં પોલીસકર્મીનું ઘટનાસ્થળે મોત નિપજ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ