મેઘમહેર / કચ્છમાં ધોધમાર વરસાદઃ ખીલી ઉઠ્યું કુદરતી સૌંદર્ય, હમીરસર તળાવમાં નવા નીર

kutch heavy rain bhuj hamirsar lake

ગુજરાતમાં પડી રહેલા સાર્વત્રિક વરસાદના પગલે સૌરાષ્ટ્ર સહિત કચ્છમાં અવરિત વરસાદ જોવા મળ્યો છે. ત્યારે રાજ્યના રણ વિસ્તાર ગણાતાં કચ્છમાં આ વર્ષે ભારે વરસાદના પગલે ઝરણાં વહેતા થયા છે અને પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. જો કે ભારે વરસાદના પગલે કચ્છના અનેક રસ્તાઓનું ધોવાણ થઇ ગયું છે. કચ્છમાં હાઇવે પર પાણી ફરી વળતાં વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. 

બ્રેકિંગ ન્યૂઝ