વિશેષ / આ દુર્લભ પક્ષી ગુજરાતમાં છે માત્ર કચ્છમાં, રાજસ્થાન પણ માંગી રહ્યું છે મદદ

kutch great indian bustard Sanctuary gujarat

ઘોરાડ (ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ) એક દુર્લભ પક્ષી છે. ગુજરાતમાં આ પક્ષીની વસતી માત્ર કચ્છમાં જ છે. જો કે આજે ફક્ત છ માદા ઘોરાડ જ બચ્યા છે. એક પણ નર નથી. ગત ડિસેમ્બર માસમાં રાજ્યનો એક માત્ર નર ઘોરાડ ગુમ થઇ ગયો હતો. છ માસ પછી પણ તેનો પત્તો લાગ્યો નથી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ