અવગણના / કચ્છઃ GPCBની ક્લોઝર નોટિસને પણ આ કંપનીઓ ઘોળીને પી ગઇ

kutch gpcb notice company working

કચ્છમાં GPCBની ક્લોઝર નોટિસના લીરેલીરા ઉડ્યા છે. GPCBની ક્લોઝર નોટિસ છતા પણ કચ્છમાં 3 કંપનીઓ ચાલું છે. કચ્છની 3 કંપનીઓને પ્રદુષણ બાબતે નોટિસ અપાઇ હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ