નશાની હેરાફેરી / ગાંધીધામ ડ્રગ્સ સ્મગલિંગ કેસમાં મોટો ખુલાસો, 1300 કરોડનું હેરોઈન આ 2 રાજ્યમાં ઘૂસાડવાનો હતો કારસો

Kutch Gandhidham Drugs Smuggling Case 1300 crore heroin Punjab and Maharashtra

ગાંધીધામમાં હેરોઈન પકડાવાનો મામલો મહત્વનું ખુલાસો સામે આવ્યો છે, ઈરાનથી કન્ટેનરમાં આ હિરોઈન આવ્યું હતું. જે પંજાબ અને મુંબઈ(મહારાષ્ટ્ર)માં મોકલવાનો પ્લાન હતો

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ